×
You need to subscribe to view this content.
Click here to subscribe.
રાષ્ટ્રીય આવક

રાષ્ટ્રીય આવક એટલે ચોક્કસ સમયગાળામાં દેશમાં ઉત્પાદિત કુલ ચીજવસ્તુઓ અને સેવાઓ. તે ઉત્પાદનના અંશો (શ્રમ, મૂડી, જમીન અને ઉદ્યોગસાહસિકતા સહિત)માંથી મળેલાં પગાર, વ્યાજ, ભાડું અને નફાનો કુલ સરવાળો છે. રાષ્ટ્રીય આવકનાં વિવિધ ખ્યાલ છે. જેમ કે, જીડીપી, જીએનપી, વ્યક્તિગત આવક અને માથા દીઠ આવક, જે આર્થિક પ્રવૃત્તિની હકીકત સમજાવે છે.

રાષ્ટ્રીય આવક
>એનએનઆય પર માથાદીઠ આવક XXX XXX
જીડીપી
>જીડીપી (સકળ ઘરેલુ ઉત્પાદ) XXX XXX
>કૃષિમાંથી જીડીપી XXX XXX
>ઉદ્યોગમાંથી જીડીપી XXX XXX
>સેવાઓમાંથી જીડીપી XXX XXX
>જીડીપી વાર્ષિક વૃદ્ધિ દર XXX XXX
જીએસટી
>ગ્રોસ કલેક્શન XXX XXX
>રિટર્ન્સ ફાઇલ કર્યું XXX XXX
જાહેર નાણાં
>કુલ રસીદો XXX XXX
>કુલ ખર્ચ XXX XXX
>રાજકોષીય ખોટ XXX XXX
ફુગાવો

"ફુગાવો ચીજવસ્તુઓ અને સેવાઓનાં સામાન્ય સ્તરમાં સુધારાનો માપદંડ છે. ફુગાવો નાણાની ખરીદશક્તિ પર અસર કરે છે, પરિણામે જીવન નિર્વાહનો ખર્ચ વધે છે, જેની સૌથી ખરાબ અસર ગરીબો પર પડે છે. ફુગાવો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) અથવા રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ પરથી માપી શકાય છે, જે સામાન્ય રીતે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) તરીકે જાણીતો છે. "

ફુગાવો
>પ્રાથમિક સામગ્રી XXX XXX
>ખાદ્ય સામગ્રી XXX XXX
>ખાદ્ય સિવાયની સામગ્રી XXX XXX
>ખનીજ પદાર્થ XXX XXX
>ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ XXX XXX
>બળતણ અને વીજળી XXX XXX
ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઈઆઈપી)

ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP) એ જથ્થાત્મક સૂચકાંક છે, જેમાં ચીજવસ્તુઓનાં ઉત્પાદનને ભૌતિક રીતે રજૂ કરવામાં આવે છે. બેઝ ઇયરમાં સરેરાશ માસિક ઉત્પાદનની સરખામણીમાં ચાલુ મહિનામાં ચીજવસ્તુઓનાં ઉત્પાદનનો જથ્થો. આઇઆઇપી એ કોમ્પોઝિટ ઇન્ડિકેટર છે, જેમાં ખાણ કામ, ઉત્પાદન, વીજળી, પાયાની ચીજવસ્તુઓ અને મધ્યમ ચીજો (ઇન્ટરમિડિયેટ્સ) ગુડ્સ હેઠળ વર્ગીકૃત ઉદ્યોગ જૂથોનાં વૃધ્ધિ દરને માપવામાં આવે છે.

ક્ષેત્રીય
>ખનિજ XXX XXX
>નિર્માણ ઉત્પાદનો XXX XXX
>વીજળી XXX XXX
ઉપયોગ આધારિત
>પ્રાથમિક વસ્તુઓ XXX XXX
>મૂડીગત વસ્તુઓ XXX XXX
>મધ્યવર્તી વસ્તુઓ XXX XXX
>પાયાનું માળખું/નિર્માણ વસ્તુઓ XXX XXX
>ઉપભોકતા ટકાઉ વસ્તુઓ XXX XXX
ઉપયોગ આધારિત
>કન્ઝ્યુમર નોન-ડ્યુરેબલ્સ XXX XXX
આઠ મુખ્ય ઉદ્યોગોનો સૂચકાંક

આઠ કોર ઇન્ડસ્ટ્રીઝ (મુખ્ય ઉદ્યોગો)નો માસિક ઇન્ડેક્સ એ ઉત્પાદનના જથ્થાનો સૂચકાંક છે. તેમાં પસંદગીનાં આઠ મુખ્ય ઉદ્યોગોનાં સામૂહિક અને વ્યક્તિગત દેખાવને ધ્યાનમાં લેવામાં આવે છે. ભારતીય અર્થતંત્રનાં આ આઠ સેક્ટર્સમાં કોલસો, ક્રુડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનો સમાવેશ થાય છે. એકંદર ઔદ્યોગિક કામગીરી અને અર્થતંત્રમાં સામાન્ય આર્થિક પ્રવૃત્તિઓનો તે મહત્વનો અગ્રણી માપદંડ છે.

આઠ મુખ્ય ઉદ્યોગોનો ઇન્ડેક્સ
>કોલસા XXX XXX
>ખનિજ તેલ XXX XXX
>કુદરતી વાયુ XXX XXX
>રીફાઈનરી ઉત્પાદનો XXX XXX
>રાસાયણિક ખાતરો XXX XXX
>પોલાદ XXX XXX
>સિમેન્ટ XXX XXX
>વીજળી XXX XXX
બેન્કિંગ અને ફાઇનાન્સ

બેન્કિંગ ઉદ્યોગ ધિરાણ, રોકડ અને અન્ય નાણાકીય વ્યવહારોનું સંચાલન કરે છે. બેન્કોમાં પૈસા જમા કરવા કે ઉપાડવા, માંગને આધારે પરત ચૂકવણી, બચત, ધિરાણ દ્વારા સારો એવો નફો કરવા જેવી કામગીરી થાય છે. ઇ-બેન્કિંગમાં ગ્રાહકો ઇન્ટરનેટ દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમથી વ્યવહારો કરે છે. તેમાં ડિપોઝીટ એકાઉન્ટ્સ, ઓનલાઇન ફન્ડ ટ્રાન્સફર, એટીએમ, ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ વગેરેની કામગીરી થાય છે.

બેંકિંગ કામગીરી
>જમા XXX XXX
>ક્રેડીટ XXX XXX
>સીડી રેશિયો XXX XXX
>ઓટોમેટેડ ટેલર મશીન (ATM) XXX XXX
>પોઈન્ટ ઓફ સેલ (PoS) XXX XXX
ડિજિટલ ટ્રાન્ઝેક્શન
>મોબાઇલ બેંકિંગ વ્યવહારો XXX XXX
>નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) XXX XXX
>રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) XXX XXX
>ATM/PoS/ઓનલાઈન (e-com)/અન્ય પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ XXX XXX
>ATM/PoS/ઓનલાઈન (e-com)/અન્ય પર ડેબિટ કાર્ડનો ઉપયોગ XXX XXX
મુખ્ય ક્ષેત્રો દ્વારા ગ્રોસ બેંક ક્રેડિટ
>કુલ ગ્રોસ બેંક ક્રેડિટ XXX XXX
>ફૂડ ક્રેડિટ XXX XXX
>નોન-ફૂડ ક્રેડિટ XXX XXX
>કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ (નોન-ફૂડ ક્રેડિટ) XXX XXX
>સૂક્ષ્મ અને નાના મધ્યમ અને મોટા ઉદ્યોગ (નોન-ફૂડ ક્રેડિટ) XXX XXX
>સેવાઓ (નોન-ફૂડ ક્રેડિટ) XXX XXX
>પર્સનલ લોન (નોન-ફૂડ ક્રેડિટ) XXX XXX
મની સ્ટોક મેઝર્સ
> પરિભ્રમણમાં ચલણ XXX XXX
>બેંકો સાથે કેશ ઓન હેન્ડ XXX XXX
>જનતા સાથે ચલણ XXX XXX
પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs)
>m-વોલેટ XXX XXX
>PPI કાર્ડ્સ XXX XXX
>NPCI પર છૂટક ચૂકવણી XXX XXX
>તાત્કાલિક ચુકવણી સેવા (IMPS) XXX XXX
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)
>યુપીઆઈ XXX XXX
>ભીમ XXX XXX
>યુએસએસડી 2.0 XXX XXX
>યુપીઆઈ સિવાય ભીમ અને યુએસએસડી XXX XXX
વિદેશ વ્યાપાર અને રોકાણ

વિદેશ વેપાર એ રાષ્ટ્રીય સરહદો અને પ્રદેશોને પાર વિવિધ દેશો વચ્ચે ચીજવસ્તુઓ અને સેવાઓની આપલે છે. આયાત (સ્વદેશ દ્વારા દેશોમાંથી ખરીદી) અને નિકાસ (સ્વદેશ દ્વારા બીજાં દેશોમાં કરાતું વેચાણ) એ વિદેશ વેપારનાં બે મહત્વનાં ઘટકો છે. વિદેશી રોકાણ એટલે વિદેશી રોકાણકાર દ્વારા સ્થાનિક કંપનીઓ અને અસ્ક્યામતોમાં રોકાણ.

વિદેશી વેપાર અને રોકાણ
>આયાત XXX XXX
>વેપાર સમતુલા XXX XXX
>એફડીઆઇ રોકાણ XXX XXX
>એનઆરઆય રોકાણ XXX XXX
>એફપીઆય રોકાણ XXX XXX
>વિદેશી મુદ્રા ભંડાર XXX XXX
બેલેન્સ ઓફ પેમેન્ટ (બીઓપી)
>જમા XXX XXX
>ઉધાર XXX XXX
>નેટ XXX XXX
વિનિમય દરો

બે ચલણો વચ્ચેનો એક્સચેન્જ રેટ એટલે એવો રેટ જેનાંથી એક ચલણનાં બદલામાં બીજું ચલણ આપી શકાય. એક્સ્ચેન્જ રેટ એટલે બીજા ચલણની સામે દેશનાં ચલણની કિંમત. એક્સચેન્જ રેટ નિશ્ચિત અથવા વધઘટ (ફ્લોટિંગ) હોઈ શકે છે. ફિક્સ્ડ એક્સચેન્જ રેટ દેશની મધ્યસ્થ બેન્કો દ્વારા નક્કી થતો હોય છે, જ્યારે ફ્લોટિંગ એક્સચેન્જ રેટ બજારનાં માગ પુરવઠાને આધારે નક્કી થતો હોય છે.

વિનિમય દર
>અમેરિકી ડોલર 1 દીઠ રૂપિયા XXX XXX
>જીબી પાઉન્ડ 1 પ્રતિ રૂપિયા XXX XXX
>યુરો 1 પ્રતિ રૂપિયા XXX XXX
>યેન 100 પ્રતિ રૂપિયા XXX XXX
બુલિયન દરો

બુલિયન એટલે સોનુ, ચાંદી કે અન્ય કિંમતી ધાતુ, જે બાર, ઇન્ગોટ્સ કે વિશેષ સિક્કાનાં સ્વરૂપમાં હોય છે. બુલિયન પરંપરાગત ચલણો કરતાં વધુ મૂલ્ય ધરાવે છે અને તેને સરકારો તથા ખાનગી નાગરિકો કટોકટીનાં ચલણ તરીકે સાચવી રાખે છે. દેશનાં ચલણનાં અવમૂલ્યન સામે હેજિંગ માટે સરકારી પીઠબળ ધરાવતા ચલણ તરીકે વૈશ્વિક બજારમાં ટ્રેડિંગ માટે પણ તેનો ઉપયોગ થાય છે.

બુલિયન દરો
>ચાંદી (રૂપિયા પ્રતિ કિલોગ્રામ ) XXX XXX
મૂડી બજાર

કેપિટલ માર્કેટ એટલે એવું બજાર જ્યાં ખરીદનારાઓ અને વેચનારાઓ બોન્ડ, સ્ટોક્સ (શેર્સ) જેવી ફાઇનાન્સિયલ સિક્યોરિટીઝનો વેપાર થાય છે. વ્યક્તિ અથવા સંસ્થા જેવાં સહભાગીઓ દ્વારા તેનું ખરીદ/વેચાણ થાય છે. સામાન્ય રીતે, આ માર્કેટમાં લાંબા ગાળાની સિક્યોરિટીઝનું ટ્રેડિંગ થાય છે. ભારતમાં, બે મુખ્ય સ્ટોક એક્સચેન્જ છેઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE).

મૂડી બજાર
>એનએસઈ નિફ્ટી XXX XXX
કંપનીઓ

કંપની એટલે એવી સ્વાભાવિક કાનૂની સંસ્થા, જેની રચના સામાન્ય હેતુને હાંસલ કરવા માટે વ્યક્તિઓનાં સંગઠન કે જૂથ દ્વારા કરવામાં આવે છે. તે વાણિજ્ય અથવા ઔદ્યોગિક સાહસ હોઇ શકે છે. સભ્યોને આધારે ત્રણ પ્રકારની કંપનીઓ હોઈ શકે છે- જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની.

કંપનીઓ
>બંધ કંપનીઓ XXX XXX
એમએસએમઇ રજીસ્ટર્ડ

આ સાહસો પ્રાથમિક ધોરણે ચીજવસ્તુઓનાં ઉત્પાદન, પ્રોસેસિંગ અથવા સાચવણીમાં સકળાયેલા હોય છે. ભારતીય અર્થતંત્ર માટે એમએસએમઇ મહત્વનું સેક્ટર છે અને તેણે દેશનાં સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. તે માત્ર રોજગાર સર્જન જ નથી કરતી, પણ દેશનાં પછાત અને ગ્રામીણ વિસ્તારોનાં વિકાસ માટે સાથે મળીને કામ કરે છે.

ઉદયમ રજીસ્ટ્રેશન
>નાના XXX XXX
>મધ્યમ XXX XXX
>કુલ ઉદ્યોગ આધાર XXX XXX
પર્યટન

પર્યટન એટલે આનંદપ્રમોદ અને મજા માણવા ઓછામાં ઓછાં 24 કલાકથી મહત્તમ છ મહિના માટે પોતાનાં નિયમિત નિવાસસ્થાનથી બીજા સ્થળે (પાછા ફરવાના ઇરાદા સાથે) થતી અવરજવર.

પર્યટન
>ઈ-ટૂરિસ્ટ વિઝા XXX XXX
>પ્રવાસન રસીદો XXX XXX
પરિવહન

પરિવહન એટલે લોકો અથવા ચીજવસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર. તેમાં અંતરની કોઈ મર્યાદા નથી હોતી. ટ્રાન્સપોર્ટનાં વિવિધ સ્વરૂપ હોય છે જેમ કે, માર્ગ, રેલવે, જળ, હવાઇ અને પાઇપલાઇન પરિવહન.

એર ટ્રાફિક
>મુસાફરોની હિલચાલ XXX XXX
>નૂર ચળવળો XXX XXX
બંદરો
>મુખ્ય દરિયાઈ બંદરો પર ટ્રાફિકનું સંચાલન XXX XXX
રેલ્વે
>મુસાફરોનું બુકિંગ XXX XXX
>મૂળ આવક લોડિંગ XXX XXX
>કુલ ટ્રાફિક રસીદો XXX XXX
ટેલિકમ્યુનિકેશન્સ

દૂરસંદેશાવ્યવહાર એટલે બે અંતર વચ્ચે માહિતીનું ઇલેકટ્રોનિક ટ્રાન્સમિશન. આ માહિતી વોઇસ ટેલિફોન કોલ, ડેટા, ટેક્સ્ટ, ઇમેજ કે વિડિયોનાં સ્વરૂપમાં હોઈ શકે છે. દૂરસંદેશાવ્યવહાર સેવા વિશાળ વિસ્તારમાં વોઇસ અને ડેટા સર્વિસિસ પૂરી પાડતી કમ્યુનિકેશન્સ કંપની દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેમાં બિઝનેસ અને રહેણાંક માટેની ફોન સર્વિસ (વાયર લાઇન અને વાયરલેસ), ઇન્ટરનેટ, ટેલિવિઝન અને નેટવર્કિંગનો સમાવેશ થાય છે.

ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સ
ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સ
>એકંદરે ટેલિ-ડેન્સિટી XXX XXX
બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ
>વાયરલાઇન સબ્સ્ક્રાઇબર્સ XXX XXX
>વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સ XXX XXX
>કુલ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ XXX XXX
ભારતનેટ
>GP માં Wi-Fi હોટસ્પોટ ઇન્સ્ટોલ કરેલું XXX XXX
>FTTH જોડાણો XXX XXX
>ડાર્ક ફાઇબર XXX XXX
>ગ્રામ પંચાયતો જ્યાં OFC નાખ્યો હતો XXX XXX
>GP ને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે છે XXX XXX
ઉર્જા ઉત્પાદન

વીજળી ઉત્પાદન પ્રાથમિક ઊર્જાનાં સ્ત્રોતમાંથી વીજ ઊર્જા ઉત્પાદન કરવાની પ્રક્રિયા છે. ઊર્જાનાં વિવિધ સ્રોત ઉપયોગમાં લેવાય છેઃ 1) પરંપરાગત સ્ત્રોત- કોલસો અને લિગ્નાઇટ, પમ્પ સ્ટોરેજ સહિત લાર્જ હાઇડ્રો, ન્યુક્લિયર અને નેચરલ ગેસ. 2) અક્ષય ઊર્જાનાં સ્ત્રોત-સોલર, પવન, બાયોમાસ, સ્મોલ હાઇડ્રો વગેરે. 3) ન્યૂ ટેકનોલોજી-ગ્રિડ સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ.

ઉર્જા ઉત્પાદન
>થર્મલ XXX XXX
>પરમાણુ XXX XXX
>હાઇડ્રો XXX XXX
>ભૂટાન આયાત XXX XXX
નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન
>પવન XXX XXX
>સૌર XXX XXX
પ્લાન્ટ લોડ ફેક્ટર (પીએલએફ)
>થર્મલ XXX XXX
>પરમાણુ XXX XXX
પેટ્રોલની કિમતો

ક્રુડનાં વૈશ્વિક ભાવમાં થતી વધઘટને આધારે ભારતમાં ઓઇલ કંપનીઓ દ્વારા દૈનિક ધોરણે પેટ્રોલ અને ડિઝલનાં રિટેલ ભાવ નક્કી થતાં હોય છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનાં ઉત્પાદન પર ટેક્સ લાદવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે, જ્યારે રાજ્યો પાસે તેનાં વેચાણ પર ટેક્સ લાદવાની સત્તા છે.

પેટ્રોલિયમ કિંમતો
પેટ્રોલનું છૂટક વેચાણ મૂલ્ય (આરએસપી)
>દિલ્લી XXX XXX
>મુંબઈ XXX XXX
>ચેન્નઈ XXX XXX
>કોલકાતા XXX XXX
ડીઝલનું છૂટક વેચાણ મૂલ્ય (આરએસપી)
>દિલ્લી XXX XXX
>મુંબઈ XXX XXX
>ચેન્નઈ XXX XXX
>કોલકાતા XXX XXX
વીમો

વીમો એ બે પક્ષો વચ્ચેનો કરાર છે- વીમા કંપની (ઇન્શ્યોરર) અને વ્યક્તિ (ઇન્શ્યોર્ડ), જેમાં વીમા કંપની વીમિત વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમનાં બદલામાં આકસ્મિક સંજોગોમાં થતાં નાણાકીય નુકસાન સામે વળતર ચૂકવવાની બાંહેધરી આપે છે. બે જાતનાં વીમા હોય છેઃ 1) જીવન વીમો. 2) સામાન્ય વીમો.

વીમો
જીવન વીમા કંપનીઓનું પ્રથમ વાર્ષિક પ્રીમિયમ
>પ્રીમિયમ XXX XXX
>કુલ પોલિસીઓ/યોજનાઓ XXX XXX
>સમૂહ યોજનાઓમાં વીમો ઉતરાવેલા સભ્યો XXX XXX
સામાજિક સલામતી

સામાજિક સલામતી એટલે એવી વ્યક્તિઓનાં રક્ષણ માટેની સિસ્ટમ, જેઓ સરકાર પાસેથી આવાં રક્ષણ (જેમ કે નિવૃત્તિ, છટણી, મૃત્યુ, વિકલાંગતા)ની શોધમાં હોય અને સમાજનાં વ્યક્તિગત સભ્યનાં અંકુશ બહારનાં હોય. સામાજિક સલામતીની નીતિઓનો હેતુ આ સમસ્યાઓનો ખર્ચ અને આવી સ્થિતિનો ભોગ બનતી વ્યક્તિઓ પરનાં જોખમને હળવું કરવાનો અથવા તો કવચ પૂરું પાડવાનો છે.

ઇપીએફ સભ્યો
>સભ્યોની સંખ્યા બહાર નીકળી XXX XXX
>બહાર નીકળેલા સભ્યોની સંખ્યા જેઓ ફરીથી જોડાયા અને ફરીથી સબ્સ્ક્રાઇબ થયા XXX XXX
>નેટ પેરોલ XXX XXX
ઇએસઆઇ સભ્યો
>નવા નોંધાયેલા કર્મચારીઓ XXX XXX
>હાલના કર્મચારીઓ XXX XXX
એનપીએસ સબ્સ્ક્રાઇબર્સ
>નવા સબ્સ્ક્રાઇબર્સ XXX XXX
>હાલના સબ્સ્ક્રાઇબર્સ XXX XXX
પસંદ કરેલી ખાદ્ય વસ્તુઓની છૂટક કિમત

રિટેલ પ્રાઇસ એ અંતિમ કિંમત છે, જે કિંમતે ગ્રાહકને ચીજવસ્તુ વેચવામાં આવે છે, જે અંતિમ વપરાશકાર છે. તેનો અર્થ એ થયો કે આ ગ્રાહક આ પ્રોડક્ટ બીજા કોઇને વેચવા માટે નથી ખરીદતો પણ પોતે વાપરવા માટે ખરીદે છે. રિટેલ કિંમત ઉત્પાદકની કિંમત અને વિતરકની કિંમત કરતાં અલગ હોય છે.

ચોખા
>દિલ્લી XXX XXX
>મહારાષ્ટ્ર XXX XXX
>પશ્ચિમ બંગાળ XXX XXX
>તમિલનાડુ XXX XXX
ઘઉં
>દિલ્લી XXX XXX
>મહારાષ્ટ્ર XXX XXX
>પશ્ચિમ બંગાળ XXX XXX
>તમિલનાડુ XXX XXX
તુવેર/અરહર દાળ
>દિલ્લી XXX XXX
>મહારાષ્ટ્ર XXX XXX
>પશ્ચિમ બંગાળ XXX XXX
>તમિલનાડુ XXX XXX
મસૂર (દાળ)
>દિલ્લી XXX XXX
>મહારાષ્ટ્ર XXX XXX
>પશ્ચિમ બંગાળ XXX XXX
>તમિલનાડુ XXX XXX
ખાંડ
>દિલ્લી XXX XXX
>મહારાષ્ટ્ર XXX XXX
>પશ્ચિમ બંગાળ XXX XXX
>તમિલનાડુ XXX XXX
સરસવનું તેલ (ભરેલા)
>દિલ્લી XXX XXX
>મહારાષ્ટ્ર XXX XXX
સરસવનું તેલ
>પશ્ચિમ બંગાળ XXX XXX
>તમિલનાડુ XXX XXX
ડુંગળી
>દિલ્લી XXX XXX
>મહારાષ્ટ્ર XXX XXX
>પશ્ચિમ બંગાળ XXX XXX
>તમિલનાડુ XXX XXX
બટાટા
>દિલ્લી XXX XXX
>મહારાષ્ટ્ર XXX XXX
>પશ્ચિમ બંગાળ XXX XXX
>તમિલનાડુ XXX XXX
ટામેટાં
>દિલ્લી XXX XXX
>મહારાષ્ટ્ર XXX XXX
>પશ્ચિમ બંગાળ XXX XXX
>તમિલનાડુ XXX XXX
મજુરીનો દર

સરેરાશ દૈનિક વેતન દર દિવસનાં આઠ કલાક કામ કરવાનો દર છે. તે પસંદગીનાં 20 રાજ્યો માટે ગણવામાં આવે છે. આ તમામ 20 રાજ્યોનાં કુલ વેતનને ક્વોટેશન્સ સંખ્યાથી વિભાજીત કરીને અખિલ ભારતીય સ્તરે સરેરાશ વેતન દરને ગણવામાં આવે છે. સરેરાશ દૈનિક વેતન દરનો ડેટા કૃષિ અને બિન-કૃષિ વ્યવસાયો માટે એકત્ર કરવામાં આવે છે.

ખેત મજૂરો
>મહિલા XXX XXX
બિન-ખેતી મજૂરો
>મહિલા XXX XXX
મહત્વની સામાજિક યોજનાઓ

સામાજિક યોજનાઓ સંપૂર્ણ સમુદાય અથવા તો સમુદાયનાં કોઇ ચોક્કસ વર્ગોને સામાજિક લાભ પૂરાં પાડવાનાં હેતુથી સરકારી એકમો દ્વારા લાગુ અને અંકુશ કરવામાં આવેલી યોજનાઓ.

પ્રધાનમંત્રી જન - ધન યોજના (PMJDY)
>ખાતાઓમાં જમા XXX XXX
>રૂપે ડેબિટ કાર્ડ જારી કર્યું XXX XXX
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)
>કુલ નોંધણી XXX XXX
>દાવાઓ વિતરિત XXX XXX
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)
>કુલ નોંધણી XXX XXX
>દાવાઓ વિતરિત XXX XXX
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)
>મંજૂર રકમ XXX XXX
>ઉધાર લેનારાઓની કુલ સંખ્યા XXX XXX
>શિશુ XXX XXX
>કિશોર XXX XXX
>તરુણ XXX XXX
>મુદ્રા કાર્ડ જારી કરવામાં આવ્યું XXX XXX
સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના
>એસસી સાહસિકો XXX XXX
>એસટી સાહસિકો XXX XXX
>મહિલા સાહસિકો XXX XXX
>કુલ XXX XXX
આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)
>હોસ્પિટલો એમ્પેનલ્ડ XXX XXX
>લાભાર્થીઓ પ્રવેશ્યા XXX XXX
>ઈ-કાર્ડ જારી કર્યા XXX XXX
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પમુય)
>એલપીજી કનેક્શનો બહાર પાડવામાં આવ્યા XXX XXX
ઉજાલા યોજના
>એલઈડીનું વિતરણ કરાયું XXX XXX
>ટ્યુબલાઇટનું વિતરણ કરાયું XXX XXX
>ચાહકો વિતરિત XXX XXX
અન્ય કલ્યાણ યોજના હેઠળ પ્રગતિ
>જીવન પ્રમાણ દ્વારા પેન્શનરોને લાભ મળ્યો XXX XXX
>ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક હેઠળ ડોર સ્ટેપ બેંકિંગ સેવા પ્રદાતાઓ XXX XXX
>પીએમ ભારતીય જન ઔષધિ પરિયોજના કેન્દ્રો XXX XXX
>સોઇલ હેલ્થ કાર્ડ રવાના કર્યા XXX XXX
>ડિજીલોકર દ્વારા જારી કરાયેલા દસ્તાવેજો XXX XXX
>પીએમ શ્રમ યોગી માન-ધન યોજના હેઠળ નોંધાયેલા લોકો XXX XXX
>પીએમ ફસલ બીમા યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો XXX XXX
>ડીડીયુ-જીકેવાય હેઠળ પ્રશિક્ષિત લોકો XXX XXX
>પીએમ ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરાયેલ રસ્તાની લંબાઈ XXX XXX
>પીએમ આવાસ યોજના હેઠળ મકાનો પૂર્ણ થયા XXX XXX
>સ્વચ્છ ભારત અંતર્ગત ઘરગથ્થુ શૌચાલય બનાવવામાં આવ્યા XXX XXX
>સૌભાગ્ય હેઠળ ઘરોનું વીજળીકરણ XXX XXX
>મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત બાળકોને રસી અપાઈ XXX XXX
>અટલ પેન્શન યોજના હેઠળ સબ્સ્ક્રાઇબર્સ XXX XXX
>પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓ XXX XXX
કોવિડ 19 મહામારી

"કોવિડ-19 SARS-CoV-2 વાયરસ દ્વારા ફેલાયેલી વૈશ્વિક મહામારી છે, જે ચેપગ્રસ્ત વ્યક્તિ છીંકે, ઉધરસ ખાય, બોલે અથવા તો શ્વાસ લે ત્યારે તેનાં મોઢાંમાંથી ફેલાય છે. કોવિડ-19 રસી ગંભીર બિમારી, હોસ્પિટલાઇઝેશન અને કોરોના વાયરસથી થતાં મૃત્યુ સામે મજબૂત રક્ષણ પૂરું પાડે છે.

કોવિડ-19ના કેસ
>કન્ફર્મ થયેલા કેસ XXX XXX
>સક્રિય કેસ XXX XXX
>પુનઃપ્રાપ્ત XXX XXX
>પુનઃપ્રાપ્તિ દર XXX XXX
>મૃત્યાંક XXX XXX
>મૃત્યુ દર XXX XXX
વય જૂથો દ્વારા રસીકરણ
>12-14 વર્ષ (1લી માત્રા) XXX XXX
>12-14 વર્ષ (બીજો ડોઝ) XXX XXX
>15-18 વર્ષ (1લી માત્રા) XXX XXX
>15-18 વર્ષ (બીજો ડોઝ) XXX XXX
>18 થી 59 વર્ષ (સાવચેતીની માત્રા) XXX XXX
>18 વર્ષથી વધુ (1લી માત્રા) XXX XXX
>18 વર્ષથી વધુ (બીજો ડોઝ) XXX XXX
>કુલ રસીકરણ XXX XXX

×
Fill the details